આદરણીય સાહેબ,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જોડાણ વિભાગના પોર્ટલમાં આપનું સ્વાગત છે.
આપ શ્રી એ પોર્ટલ પર નવી જ કોલેજ માટે નવું રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા ચાલુ કરી છે.
જો આપ નવી જ કોલેજ માટે પ્રક્રિયા કરતા હો તો કન્ફર્મ બટન પર ક્લિક કરી,
ટ્રસ્ટનું નામ, પ્રપોઝ કોલેજ નું નામ, ઇમેલ એડ્રેસ અને મોબાઈલની એન્ટ્રી કરવાથી
રજીસ્ટ્રેશન થઇ જશે. અને ત્યારબાદ આગળના ડેટા પોર્ટલ દ્વારા જ ભરી શકાશે.
આભાર.